Pages

Wednesday 24 June 2020

ધો.7(વિજ્ઞાન)-NCERT Syllabus

💐 વિજ્ઞાન💐
NCERT ના અભ્યાસક્રમ આધારિત
મુખપેજ  PDF
અનુક્રમણિકા  PDF
પ્રકરણ-1(વનસ્પતિમાં પોષણ)
પ્રકરણ-2 (પ્રાણીઓમાં પોષણ)
પ્રકરણ-3(રેસાથી કાપડ સુધી)
PDF-1  PDF-2
Video-1
પ્રકરણ-4(ઉષ્મા)
PDF-1  PDF-2
Video-1
પ્રકરણ-5(ઍસિડ, બેઇઝ અને ક્ષાર)
PDF-1
Video-1
પ્રકરણ-6(ભૌતિક અને રાસાયણિક ફેરફારો)
PDF-1
Video-1
પ્રકરણ-7(હવામાન,આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન)
PDF-1
Video-1
પ્રકરણ-8(પવન, વાવાઝોડું અને ચક્રવાત)
PDF-1
Video-1
પ્રકરણ-9(ભૂમિ)
PDF-1
Video-1
પ્રકરણ-10(સજીવોમાં શ્વસન)
PDF-1
Video-1
પ્રકરણ-11(પ્રાણીઓ અને  વનસ્પતિમાં વહન)
PDF-1
Video-1
પ્રકરણ-12(વનસ્પતિમાં પ્રજનન)
PDF-1
Video-1
પ્રકરણ-13(ગતિ અને સમય)
PDF-1
Video-1
પ્રકરણ-14(વિદ્યુતપ્રવાહ અને તેની અસરો)
PDF-1
Video-1
પ્રકરણ-15(પ્રકાશ)
PDF-1
Video-1
પ્રકરણ-16(પાણી : એક અમૂલ્ય સ્ત્રોત)
PDF-1
Video-1
પ્રકરણ-17(જંગલો : આપણી જીવાદોરી).
PDF-1
Video-1
પ્રકરણ-18(દૂષિત પાણીની વાર્તા)
PDF-1
Video-1

   💐 વિજ્ઞાનનું ઉપયોગી અન્ય Material 💐
વિજ્ઞાન(પ્રકરણ-10)-પ્રશ્નપત્ર(મારા દ્વારા બનાવેલ)
વિજ્ઞાન(પ્રકરણ-11)-પ્રશ્નપત્ર(મારા દ્વારા બનાવેલ)
વિજ્ઞાન(પ્રયોગપોથી)
વિજ્ઞાન(નવનીત)-(SEM-1)
વિજ્ઞાન Digital Worksheet(પ્રકરણ-2)
વિજ્ઞાન(દૈનિક,માસિક,વાર્ષિક આયોજન)
વિજ્ઞાનમાં કરાવી શકાય તેવી પ્રવૃત્તિઓની યાદી
💐 વધુ મટેરિઅલ સમયાંતરે મુકવામાં આવશે... મારા દ્વારા બનાવેલ મટેરિઅલ મેળવવા માટે બ્લોગની મુલાકાત લેતાં રહેશો💐

Sunday 21 June 2020

મેહંદીના લીલાં પાનમાંથી લાલ રંગ કઈ રીતે બને છે ?


🔰  મહેંદી સૌંદર્ય પ્રસાધનનું મહત્વનું અંગ છે. શુભપ્રસંગોએ હાથમાં મહેંદી મુકવાની પ્રથા પુરાણી અને વિશ્વભરમાં ફેલાયેલી છે.
🔰  મહેંદી એક વનસ્પતિ છે. તેના લીલા પાન છૂંદીને હાથ ઉપર લગાડવાથી હાથમાં લાલ રંગ બેસી જાય છે અને તે ઘણા દિવસ સુધી રહે છે.
🔰  મહેંદીના છોડની ૪૦૦થી વધુ જાત છે. એશિયાના તમામ દેશો અને વિશ્વના કેટલાક દેશોમાં તે થાય છે. તેના પાનની મહેંદી મુકવા સિવાય છોડનો કોઈ ઉપયોગ નથી. તમામ જાતની મહેંદીના પાન તો મહેંદી મૂકવા ઉપયોગ થાય છે.
🔰 લોસોન નામનું  ખાસ તત્ત્વ હોય છે. તે મહેંદી શરીર પર લગાડવાથી ઠંડક પેદા કરે છે. કેટલાક દેશોમાં લોકો વાળ પણ મહેંદી વડે રંગે છે.
🔰 મહેંદીના પાનનો ઉન, કપાસ અને રેશમના કાપડને રંગવામાં ઉપયોગ થાય છે.

વિવિધ યોગમુદ્રાઓ








Saturday 20 June 2020

વિવિધ શોધો અને સંશોધનો

થર્મોમીટર

👉🏼 ઉષ્ણતામાન માપવા માટે થર્મોમીટરનો ઉપયોગ થાય છે. વાતાવરણ, કોઈ પણ વસ્તુ કે શરીરનું તાપમાન જાણવા માટે જુદી જુદી જાતના થર્મોમીટર ઉપયોગમાં લેવાય છે. અને માપ પણ સેલ્સીયસ, ફ્રેરનહીટ કે કેલ્વીન જેવા જુદા જુદા પ્રમાણમાં.
👉🏼 થર્મોમીટરની શોધનો ઇતિહાસ પણ રસપ્રદ છે બે હજાર વર્ષ પહેલા ઇ.સ.૧૨૯માં થઈ ગયેલા વિજ્ઞાની ગેલનને પહેલીવાર ગરમીનું માપ જાણવાનો વિચાર આવેલો. તે સમયે ગરમી વિશે લોકોને બહુ જ્ઞાન નહોતું. ગરમ લાગે કે દાઝી જવાય એટલી જ ખબર. 
👉🏼 તે જમાનામાં ગેલને ઉકળતા પાણી અને બરફ વચ્ચેની ગરમીના પ્રમાણના ચાર ભાગ પાડી ગરમીનું માપ કાઢવાની પધ્ધતિ શોધેલી. ૧૫મી સદીના વિજ્ઞાનીઓ ગરમી વિશે વધુ જાણતા થયા. 
👉🏼 જાણીતા ગેલેલિયો એ ૧૬મી સદીમાં ગરમીનું માપ જાણવા પ્રથમ થર્મોસ્કોપ બનાવેલું. તેમાં પ્રવાહી ભરેલ વાસણમાં કાચની નળી ઊભી મુકવામાં આવતી એટલે ગરમ થયેલું પ્રવાહી નળીમાં ઊંચે ચડતું. 
👉🏼 ત્યારબાદ આ ઊંચાઈ અને મૂળ પ્રવાહીની સપાટી વચ્ચેના અંતર ઉપરથી ગરમીનું માપ કઢાતું. પરંતુ આ સાધનમાં ચોકસાઈ રહેતી નહોતી. 
👉🏼 ઇ.સ.૧૬૦૮માં થઈ ગયેલા વિજ્ઞાની ઇવાન્જેલિસ્ટા ટોરીસેલીએ કાચની સીલ કરેલી નળીમાં પ્રવાહી ભરીને નવું થર્મોમીટર બનાવ્યું. ત્યારબાદ રોબર્ટ હૂક નામના વિજ્ઞાનીએ રંગીન આલ્કોહોલ ટોરી સેવીએ કાચની શીલ કરેલી નળીમાં પ્રવાહી ભરીને નવું થર્મોમીટર બનાવ્યું. 
👉🏼 ત્યારબાદ રોબર્ટ હૂક નામના વિજ્ઞાાનીએ રંગીન આલ્કોહોલ ભરેલું થર્મોમીટર બનાવ્યું. તેણે પાણી થીજીને બરફ બને ત્યાંથી શૂન્ય શરૂ કરીને ૫૦૦ સુધીના આંક લખ્યા. ઇંગ્લેન્ડની રોયલ સોસાયટીએ આ થર્મોમીટરનો માન્યતા આપી હતી. 
👉🏼 ત્યારબાદ ઇ.સ.૧૭૦૨માં ઓલસ રોમર નામના વિજ્ઞાનીએ પણ નવી જાતનું થર્મોમીટર શોધેલું. 
👉🏼 થર્મોમીટરની શોધ બાદ ડેનિયલ ફેરનહીટ નામના વિજ્ઞાનીએ સ્ટેનહીટ ડીગ્રીના માપની શોધ કરી. ત્યારબાદ સેલ્સીયસ અને કેલ્વીન પ્રમાણે શોધાયા. સેલ્સિયસ અને ફેરનહીટ આજે ઉપયોગમાં લેવાય છે. જ્યારે કેલ્વીન પ્રમાણમાપ વિજ્ઞાાનીઓ પ્રયોગ દરમિયાન ઉપયોગમાં લે છે.


સેફ્ટીપીન
ડિજિટલ પેન
ભારતીય બનાવટનું પ્રથમ પીણું- સોસિયો
ઇસ્ત્રીની શોધ અને રસપ્રદ ઇતિહાસ
🌷 કપડાંને ઇસ્ત્રી કરવાની પરંપરા વર્ષો પહેલાની છે. ૮મી અને ૯મી સદીમાં લોકો કપડાને સુંવાળા અને ગડી રહિત કરવા ગોળાકાર લીસ્સા પથ્થરો ઘસતાં. વારંવાર ઘસવાથી પથ્થર ગરમ થતો અને કપડાંની કરચલી દૂર થતી.
🌷 ઇ.સ. ૧૮૮રમાં હેનરી સીલીએ ઇલેક્ટ્રીક ઇસ્ત્રીની શોધ કરી તે પહેલા લોકો ધાતુના વજનદાર ચોરસાને ગેસ કે ચૂલા પર ગરમ કરી કપડાંને ઇસ્ત્રી કરતા. કપડાને ઇસ્ત્રી કરવા માટે લાકડાનું પ્લેટફોર્મ જોઇએ. પોષાકની બાંય, કોલર વિગેરેના આકારને અનુકૂળ થાય તેવું લાકડાનું બોર્ડ સારા બૂન નામની મહિલાએ શોધેલું.
🌷 પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ નજીક આવી પછી પોષાકમાં વિવિધ ફેશનનું ચલણ વધવા લાગ્યું. બાંય, હેટ ઉપરની રીબિન વિગેરેને ખાસ પ્રકારના ભૂંગળા પર રીબન, કોલર વિગેરે ઘસીને વાંકડિયા આકાર આપતાં. આવી ઇસ્ત્રીને ગોકરિંગ કહેતા. આજે ઉપયોગમાં આવે છે તેવી ભારે ઇસ્ત્રી ૧૮મી સદીમાં બની. તે માત્ર લોખંડના ચોરસાને હાથો જડેલી હતી.
🌷 વજનદાર હોવાથી તેને ગરમ કર્યા બાદ લાંબો સમય ગરમ રહેતી. તેને સેડ આયરન કહેતા. ત્યારબાદ લોખંડના ખાનાવાળી ઇસ્ત્રી બની જેમા સળગતા કોલસા ભરીને ગરમ રાખવામાં આવતી. આજે પણ વીજળી ન હોય તેવા ગામડામાં આવી ઇસ્ત્રી જોવા મળે છે.
🌷 ૧૮૮૨માં અમેરિકાના હેનરી સેલીએ કાર્બન આર્ક વડે ગરમ થતી ઇસ્ત્રી શોધી તે અમેરિકન બ્યુટી તરીકે જાણીતી બનેલી.
🌷 સેલીની ઇસ્ત્રી ૭ કિલો વજનની હતી અને ગરમ થતા ખૂબ વાર લાગતી. ત્યારબાદ જનરલ ઇલેક્ટ્રિક કંપનીએ આજે વપરાય છે તેવી ઇલેક્ટ્રિક ઇસ્ત્રી બજારમાં મૂકી. ઇસ્ત્રીની ડિઝાઇન અને રચનામાં ઉત્તરોત્તર સુધારા-વધારા થતા રહ્યા. આજે આધુનિક ટેક્નોલોજીના સહારે વિવિધ સુવિધાવાળી સલામત ઇસ્ત્રી ઉપલબ્ધ થઇ છે.
🌷 સુતરાઉ, રેશમી કે પોલિસ્ટર વિગેરે જુદી જુદી જાતના કાપડ માટે ઇસ્ત્રીનું ઉષ્ણતામાન કેટલું હોવું જોઇએ તે પણ જાણવું જરૃરી છે. આધુનિક ઇસ્ત્રીમાં કાપડની જાત અનુસાર ઉષ્ણતામાન જાળવવા માટે ગોળાકાર બટનવાળું રેગ્યુલેટર હોય છે.
બાઈકનો ઇતિહાસ
🌷 યુવાનોમાં લોકપ્રિય વાહન એટલે બાઈક. બાઈક સદીઓ પહેલાં પણ એટલું જ લોકપ્રિય અને રોમાંચક ગણાતું. તેનો ઇતિહાસ જાણવા જેવો છે. 
🌷 ઇ.સ. ૧૮૬૮ માં સાયકલની શોધ થયા પછી લોકોએ તેમાં એન્જિન જોડીને ઝડપથી ચલાવાતા પ્રયાસો શરૂ કરેલા. તેમાં સૌ પ્રથમ ડબલ્યૂ ડબલ્યૂ ઓસ્ટિન નામના અન્જિનિયરે સાયકલના બંને વ્હિલ વચ્ચે પાણીની ટાંકી જોડી તેને ગરમ કરી તેને વરાળ વડે ચાલતું એન્જિન જોડીને પ્રથમ બાઈક બનાવી. 
🌷 ઇ.સ. ૧૮૮૪ કોયલેન્ડ નામના એન્જિનિયરે ઓછા વજનવાળું અને નાના કદનું મશીન જોડીને બાઈક બનાવી. આ બાઈક લોકપ્રિય બનેલી તે જોઈને ઘણા એન્જિનિયરો નાના મોટા વ્હિલવાળી બાઈક બનાવવા લાગ્યા. 
🌷 સૌથી ઉપયોગી બાઈક ૧૯૦૧માં ઓસ્કર હેડસ્ટોર્મે બનાયેલી તેણે પેટ્રોલથી ચાલતા કાર્બ્યુરેટરવાળા એન્જિન સાથેનું બનાવેલું. 
🌷 ૧૯૦૨ માં ૨૨ ઇંચની ફ્રેમવાળી બાઈક બજારમાં મૂકાઈ. આ બાઈકના પાછળના ભાગે પેટ્રોલની ટાંકી હતી તેથી ઊંટ જેવી લાગતી. લોકો તેને ' કેમલ બેક બાઈક' કહેતાં. તેમ છતાં ૧૦ વર્ષ સુધી તે લોકપ્રિય બનેલી અને ખૂબ વેચાયેલી. 
🌷 ઇ.સ. ૧૯૧૬ એટલે આજથી ૧૦૦ વર્ષ પહેલા બાઈક બનાવવનારી કંપની સ્પ્રિંગફિલ્ડમાં ૨૪૦૦ કારીગરો હતા અને વર્ષે ૨૫૦૦૦ બાઈક બનતી. તે જમાનામાં અન્ય વાહનો કરતાં બાઈક વધુ વપરાતી. 
🌷 ઇ.સ. ૧૯૦૧ માં બ્રિટનની રોયલ એન્ફીલ્ડ કંપનીએ ચાર સિલિન્ડરના એન્જિનવાળી પ્રથમ બાઈક બજારમાં મૂકેલી. તે દરમિયાન મોટરસાયકલ રેસ પણ લોકપ્રિય બનેલી. પોલીસ અને સેના માટે ખાસ મોટર સાયકલો બનવા લાગેલી. 
🌷 ૧૯૩૦ સુધીમાં બ્રિટનમાં લગભગ ૮૦ પ્રકારની બાઈક બજારમાં મૂકાઈ હતી. તેમાં નોર્ટન, ટ્રમ્ફ, એજેએસ, ગેરાર્ડ, વ્હિરવૂડ પ્રસિદ્ધ હતી. 
🌷 ૧૯૩૭ માં કલાકના ૨૧૯ કિલોમીટરની ઝડપે દોડી શકે તેવી હાઈસ્પીડ બાઈક બનેલી.

તબીબી જગતની ઉપયોગી શોધો
📱 ૧૯૦૩માં પ્રથમ ઇલેકટ્રોકાર્ડિયોગ્રાફ મશીન શોધાયું. આ મશીન વિલિયમ એન્થોવને શોધેલું. તે એક પ્રકારનું ગેલ્વેનો મીટર હતું કે જે વીજપ્રવાહમાં થતા નાના ફેરફારોની નોંધ કરતું. દર્દીના હાથ અને પગ સાથે વાયર વડે જોડીને હૃદયના ધબકારાની પેટર્ન જાણવા માટે તેનો પ્રથમવાર ઉપયોગ થયો. આ શોધ બદલ એન્થોવતને નોર્બલ ઇનામ મળેલું.    
📱 ૧૯૪૫ માં વિલિયમ કોલ્ફ નામના વિજ્ઞાનીએ કિડની ડાયાલિસિસ મશીનની શોધ કરેલી. તે લાકડાના ડ્રમ અને સેલોફોનની નળીઓ જોડીને બનાવેલું. આ મશીનથી દર્દીના શરીરમાંનું લોહી ખેંચીને તે શુધ્ધ કરી પાછું દર્દીના શરીરમાં મોકલાતું. ૧૫ વખત નિષ્ફળ ગયા બાદ કોલ્ફે હોલેન્ડના એક દર્દીને ડાયલિસિસ કરી તેનો જીવ બચાવેલો. 
📱 ૧૯૪૮માં કેવિન ટોહી નામના વિજ્ઞાાનીએ પ્રથમ પ્લાસ્ટિકના કોન્ટેકટ લેન્સ બનાવ્યા.  જો કે ત્યાર બાદ તેમાં ઘણા સુધારા થયા. 
📱 ૧૯૫૨ માં પૌલ ઝેલ નામના વિજ્ઞાાનીએ હૃદય માટેનું કૃત્રિમ પેસમેકર શોધ્યું. વીજપાવરથી ચાલતુંઆ મશીન દર્દીની છાતી સાથે જોડાતુ અને હળવા વીજપ્રવાહથી હૃદયને ધબકતું રાખવા ઉપયોગી થતું. 
📱 ૧૯૭૦માં આર્થોસ્કોપની શોધ થઈ. ફાઈબર ઓપ્ટિકના ઉપયોગથી આ મશીન દ્વારા પેન્સિલ જેટલી પાતળી ટયૂબથી દર્દીના શરીરની અંદરના દૃશ્યો જોઈ શકાય છે. તેના છેડે ટચૂકડો વિડિયો કેમેરા હોય છે. મોટે ભાગે હાડકાનાં સાંધાનું નિરિક્ષણ કરવા તેનો ઉપયોગ થતો.

A.T.M. મશીનની શોધ

👉🏻 બેંકમાંથી અર્ધી રાત્રે પૈસા ઉપાડવા માટેનું એટીએમ મશીન જાણીતું છે. શહેરોમાં મુખ્ય જાહેર સ્થળોએ મુકવામાં આવતાં અને કેશિયરની મદદ વિના પૈસા આપતા આ મશીનનું પૂરું નામ ઓટોમેટેડ ટેલર મશીન (ATM) છે.

👉🏻 આ મશીનની શોધ ઇ.સ. ૧૯૩૯માં લ્યુથર સિમઝિયાન નામના ટેકનિશિયને કરેલી. તેણે આ પ્રકારના ઘણા મશીનો બનાવેલા.
👉🏻 જો કે તેણે બનાવેલું મશીન બેંકમાં ઉપયોગી થયું નહોતું. પણ તેના મશીનમાંથી પ્રેરણા લઈ જ્હોન વ્હાઈટ નામના એન્જિનિયરે નવું મશીન બનાવ્યું.
👉🏻 બેંકમાં ઉપયોગી થાય તેવું મશીન ઈ.સ. ૧૯૬૭માં બ્રિટનના જ્હોન શેફર્ડે બનાવેલું. આ મશીન લંડનની બર્કલે બેંકમાં મૂકવામાં આવેલું. મશીનનું હુલામણું નામ 'હોલ ઈન ધ વોલ' હતું. 
👉🏻 આજે અંદાજ વિશ્વમાં દર  ૩૦૦૦ વ્યક્તિએ એક એટીએમ મશીન અસ્તિત્ત્વમાં છે. 
👉🏻 અમેરિકા,  કેનેડા, યુરોપ અને જાપાનમાં સૌથી વધુ એટીએમ મશીન છે. 
👉🏻 તમે નહીં માનો પણ બરફાચ્છિત દક્ષિણ ધ્રુવ  પ્રદેશમાં પણ એક એટીએમ છે તે ન્યૂઝિલેન્ડના રોસ ડિસ્પેન્ડેસીમાં આવેલું છે. કેટલાંક પ્રવાસી જ્હાજોમાં પણ એટીએમ મશીન હોય છે. 
👉🏻 વિશ્વમાં મોટા ભાગના એટીએમ માઇક્રોસોફટ વિન્ડોઝના સોફટવેર વડે ચાલે છે. 
👉🏻 આધુનિક એટીએમ મશીનમાં વિડિયો કોન્ફરન્સ કે જે બેંકના કેશિયર સાથે મુલાકાત કરાવી આપે તેવા મશીનો પણ છે. તે હજી વિશ્વવ્યાપી બન્યા નથી.

દૂરબીન

☝🏼 ક્રિકેટની મેચ કે દૂરની વસ્તુ નજીકથી જોવા માટે બાયનોક્યુલર્સ જાણીતું સાધન છે. જહાજોમાં પણ દૂર સુધી નજર રાખવા દૂરબીનનો ઉપયોગ થાય છે. અવકાશી સંશોધનો માટે આજે જાતજાતના ટેલિસ્કોપ વિકસ્યા છે પરંતુ બે કે વધુ લેન્સને ભૂંગળીમાં ગોઠવીને બનાવેલું દૂરબીન આ બધી શોધોનો પાયો છે અને દૂરબીનની શોધમાં એક બાળકની જિજ્ઞાાસાનો ફાળો છે. તેની વાત પણ રસપ્રદ છે. 

☝🏼 ઈ.સ. ૧૬૦૧માં હોલેન્ડમાં એક ચશ્માની દુકાનમાં એક મહિલા ચશ્મા ખરીદવા ગઈ. તેની સાથે એક બાળક હતું. બાળકે રમતાં રમતાં બે લેન્સ લઈ લીધા અને બંને સમાંતર રાખીને બારીની બહારનું દૃશ્ય જોવા લાગ્યો. દૂરની વસ્તુઓ અતિશય મોટી દેખાતાં તેને નવાઈ લાગી. તેણે તેની માતાને જોવા કહ્યું અને ત્યાર પછી દુકાનદારે પણ જોયું. પેલા દુકાનદારે ભૂંગળીના બંને છેડે લેન્સ લગાડીને દૂરબીન બનાવ્યું. આ વાતની જાણ ગેલીલિયોને થઈ. ગેલીલિયો તો મહાન વિજ્ઞાની અને ખગોળશાસ્ત્રી તેને ભૂંગળીના દૂરબીનમાં રસ પડયો. તેણે લેન્સની જાડાઈ, ભૂંગળીની લંબાઈ વિગેરેની ગણતરી કરીને આકાશમાં દૂર સુધી જોઈ શકાય તેવું મોટું દૂરબીન બનાવ્યું. તેણે પ્રથમવાર દૂરબીન વડે ચંદ્રની સપાટીનું અવલોકન કર્યું. આમ ગેલીલિયોએ દૂરબીન શોધ્યું. 
☝🏼 ગેલીલિયોના દૂરબીનની ભૂંગળી ઘણી લાંબી હતી. આજના બાયનોક્યૂલર્સમાં ત્રિપાશ્વૅ કાચની મદદથી ટૂંકા ગાળામાં મોટું પ્રતિબિંબ દેખાય છે.

કેલ્ક્યુલેટર
 આજે આપણી પાસે ગણતરી કરવા માટે શક્તિશાળી કમ્પ્યુટર અને કેલ્ક્યૂલેટર છે. આ ઈલેક્ટ્રોનિક સાધનો વીજળી વડે ચાલે છે. પરંતુ વીજળીના ઉપયોગની શોધ નહોતી થઈ ત્યારે પણ કેટલાક વિજ્ઞાનીઓએ ગણતરીઓ કરવા માટે સાધનો બનાવેલા અને યાંત્રિક કેલ્ક્યૂલેટરનો પાયો નાખેલો. વીજળી વિના ચાલતા આ સાધનોની વાત પણ રસપ્રદ છે.
 ઈ.સ. ૧૬૧૭માં વિશ્વનું પ્રથમ કાર્યક્ષમ કેલ્ક્યૂલેટર જ્હોન નેપિયર નામના વિજ્ઞાનીએ બનાવેલું. કહેવાય છે કે આ માણસ પાગલ હતો. તેણે લાકડાના લાંબા ટૂકડા પર વિવિધ આંકડા લખીને એવી ગોઠવણી કરી કે લાકડાને આઘાપાછા કરીને સંખ્યાઓના ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી ઝડપથી કરી શકાય. આ સાધનને લોગરિધમ કહેતાં. આ સાધનના ઉપયોગ માટે તાલીમ લેવી પડતી. તેના જેવું જ બીજું સાધન લાંબા સળિયા પર ગોળા પરોવેલું એબાકસ હતું.
 આ બંને શોધના કારણે ગણતરીઓ સરળ બનાવવાની દિશા મળેલી. 
 વિલ્હેમ શિકોર્ડે નામના જર્મન વિજ્ઞાનીએ ઈ.સ. ૧૬૨૩માં ઘડિયાળ જેવું કેલ્ક્યૂલેટર બનાવેલું. તેના ચંદાઓ ફેરવીને વિવિધ આંકની ગોઠવણીથી ગણતરી થઈ શકતી. 
 ઈ.સ. ૧૬૪૨માં બ્લેઝ પાસ્કલે ૮ આંકડાની રકમના સરવાળા બાદબાકી કરી શકે તેવું યંત્ર બનાવેલું. તેમાં વિવિધ ચક્રો હતાં. એક ચક્ર ફેરવવાથી તેના પ્રમાણમાં બીજાં ચક્રો ફરે અને તેની ઉપર લખેલા આંકડા તે મુજબ ગોઠવાઈને જવાબ મળે.
 વિલ્હેમ લીબનિઝે ૧૦ ભૂંગળી વાળું કેલક્યૂલેટર બનાવ્યું. તેને સ્ટેપ રેકનર કહેતાં. એક આડા નળાકાર પર આંકડા લખેલી ભૂંગળીઓ વારાફરતી ખસી શકે તે રીતે ગોઠવાયેલી. દશાંશ પધ્ધતિની શરૂઆત આ યંત્રથી થયેલી. 
 આ બધા મશીનોમાં વીજળીનો ઉપયોગ નહોતો. હાથ વડે સંચાલન થતું. આજે આ મશીનો રમકડાં જેવા લાગે પરંતુ કમ્પ્યુટર અને કેલક્યૂલેટરની શોધના પાયામાં આ રમકડાંની જ ભૂમિકા હતી.

ભારતનાં રાજ્યોની વિવિધ વાનગીઓ





























Wednesday 17 June 2020

મારાં દ્વારા સંકલિત અને લખાયેલ લેખ

💻મિત્રો... અહીંયા મુકવામાં આવેલ લેખો મારાં દ્વારા લખેલ છે અને અમુક લેખો સંકલિત પણ છે. આ તમામ લેખો મુકવાનું કારણ વિધાર્થીઓ અને શિક્ષક મિત્રોને પ્રેરણા મળી રહે અને તેમનાં આત્મવિશ્વાસમાં વધારો થાય એ છે.💻

1.What Is Life ?
Download click here
2.અંતરનાં સફાઈકામ માટે ધ્યાનના જળ જરૂરી છે.(જીવનપંથ)
Download click here
3.અંધકારે ફરિયાદ કરી.
Download click here
4.અમૃતબિંદુ-1
Download click here
5.આત્માનો અવાજ તમને દુર્ગુણોથી બચાવે છે.(જીવનદર્શન)
Download click here
6.આદર્શ શાળા કેવી હોવી જોઈએ ?(જીવનવીથિકા)
Download click here
7.આધુનિક સમાજ શ્રેષ્ઠ જીવનની ગેરંટી નથી.
Download click here
8.એક સત્ય તમારાં બાળકો તમારાં નથી.
Download click here
9.કંઈક કિંમતી ખોવાયું તો નથી ને ?(જીવનવીથિકા)
Download click here
10.કથા કરવાની પાત્રતા.(બોધકથા)
Download click here
11.કર્મથી બંધન પેદા ના થાય તે જોવું(જીવનદર્શન).
Download click here
12.ચાણક્ય ચિંતન-1
Download click here
13.ચાલકીના ચક્રવ્યૂહમાં ઉમળકાનું અગ્નિસ્નાન(વિચારોનાં વૃંદાવનમાં)
Download click here
14.ચિંતન
Download click here
15.જરૂરિયાતો તમારી તરસ બનશે તો સમસ્યા સર્જાશે.
Download click here
16.જિંદગીમાં નેગેટિવિટીનું પણ મહત્વ છે.(ચિંતનની પળે)
Download click here
17.જીવદયાનો ભાવ જ શાંતિ અને શ્રેષ્ઠતા આપે છે.(જીવનદર્શન)
Download click here
18.જીવનમાં કરવા જેવું કામ.
Download click here
19.જેવી જમીન તેવો પાક.
Download click here
20.તમારી વિપદાથી બીજાનું આકલન ના કરો.
Download click here
21.તમારું સકારાત્મક વલણ જીવનમાં શાંતિ લાવે છે.(જીવનપંથ)
Download click here
22.થોડાંક રોકાય જાવ, ધ્યાન કરો, પાપ જાતે જ ઓછાં થઈ જશે.(જીવનપંથ)
Download click here
23.દરેક સમસ્યા પોતાની સાથે સમાધાન પણ લાવે છે.
Download click here
24.દુઃખનું મૂળ સરખામણી.(બોધકથા)
Download click here
25.દુઃખમાં હિંમત હારશો નહીં, એ દિવસો પણ જતાં રહેવાનાં.
Download click here
26.ધર્મનું યોગ્ય આચરણ જ સુખ પ્રાપ્તિ કરાવે છે.
Download click here
27.નાની મીણબત્તી પણ ઉજાસ પાથરી શકે છે.
Download click here
28.નામી છતાં નનામી માનવી, સરનામાં વગરનું પોસ્ટકાર્ડ.
Download click here
29.પરમેશ્વર સાથે જોડાયેલા રહો,પતનથી બચી જશો.(જીવનપંથ)
Download click here
30.પરસ્પર સ્વીકૃતિનો ભાવ મનમેળ વધારશે.(જીવનપંથ)
Download click here
31.પરોપકારની ભાવના નૈતિકતામાં વધારો કરે છે.(જીવનદર્શન)
Download click here
32.પોતાની શક્તિ અને ઉર્જાને સદકર્મોમાં વાપરવી.(જીવનદર્શન)
Download click here
33.પ્રકૃત્તિના પ્રેરક સુખદ તત્ત્વોને ઓળખી તેને ગ્રહણ કરવા.(જીવનદર્શન)
Download click here
34.પ્રતિબંધ લગાવવાને બદલે આત્મબોધને જાગૃત કરો..(જીવનદર્શન)
Download click here
35.બંધબેસતી પાઘડી ઓઢી લેવાની છૂટ છે !
Download click here
36.બળ સાથે પ્રભુ કૃપા જોડાઈ તો તે સર્વશક્તિશાળી બને છે.(જીવનદર્શન)
Download click here
37.બાળગીત,ઉખાણા,બોધકથા.
Download click here
38.બુદ્ધની શીખ.
Download click here
39.ભાવવધારો,આમઆદમી,લોકશાહી અને વિકાસ.
Download click here
40.ભ્રષ્ટાચારના ભોરિંગને કચડવા માટે સક્ષમ છે નવી પેઢી.
Download click here
41.મન સાથે મૈત્રી.
Download click here
42.માણસ નિરભાર થઈને મરે એનાં જેવો મીઠો કોઈ અનુભવ નથી.
Download click here
43.માણસ માણસ વચ્ચેનું અંતર આજે વધતું જાય છે.(સ્પાર્ક)
Download click here
44.માણસનું સાચું મૂલ્યાંકન(જીવનવીથિકા)
Download click here
45.માતા-પિતા જ હોય છે કે જ્યાં નાના થઈ શકીએ.
Download click here
46.માનસિક શાંતિમાં જ તમામ પ્રશ્નોના ઉત્તર છે.
Download click here
47.મૂલ્ય વિનાનું હોય તેમાં સમર્પણનો ભાવ.
Download click here
48.વાંચતા રહો, વાંચવાથી અજ્ઞાન સિવાય કશું જ ગુમાવવાનું નથી.
Download click here
49.વાણીને કાબુમાં રાખશો તો જ સફળતા મળશે.
Download click here
50.વ્યક્તિનાં કર્મો ઉપર ભાવિ અને વર્તમાનનો આધાર છે.
Download click here
51.શિક્ષણ શું આપી શકે ?
Download click here
52.શિક્ષણના ઉદાત્ત મૂલ્યોનો વિજય થયો.(જીવનવીથિકા)
Download click here
53.શિખ ધર્મનાં ગુરુ નાનકદેવજીના દસ સિદ્ધાંતો અને જીવનવીથિકા.
Download click here
54.શીખવા માટે અર્જુન નહીં એકલવ્ય બનો.
Download click here
55.શ્રેષ્ઠ જીવનમંત્ર - સાદું જીવન, ઉચ્ચ વિચાર.
Download click here
56.સંતોષના પાયા પર ઉભેલી સુખ નામની ઇમારત.
Download click here
57.સફળતા હાંસલ કરવાની ગુરુચાવીઓ કઈ ?
Download click here
58.સાચું સુખ વસ્તુમાં નહીં, સંતોષમાં છે(જીવનદર્શન)
Download click here
59.સારાં-ખરાબ કાર્યોનું ફળ અવશ્ય મળે છે(જીવનપંથ)
Download click here
60.સુવાક્યો.
Download click here
61.સેવાથી શત્રુ પણ મિત્ર બની જાય છે.
Download click here

Sunday 14 June 2020

ઘર બેઠાં મેળવો શિક્ષણ(ધો.3 થી 12)

મિત્રો... અહીંયા ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ઘર બેઠા શિક્ષણની ઉપયોગી PDF મુકવામાં આવેલ છે.

તા.15.06.2020 
Download click here
તા.16.06.2020
Download click here
Video જોવાં નીચેની લિંક પર ક્લિક કરો.
Download click here

એકા (Math's Best T.L.M)