💡ગણિત વિજ્ઞાન ને પ્રવૃતિસભર અને આનંદમય કઈ રીતે બનાવી શકાય જેથી એક અઘરા વિષય તરીકે નો ડર દૂર થાય એ વિષય પર 💡
Std 6 to 12
ગણિત વિજ્ઞાન શિક્ષકો માટે
30-30 stem તાલીમ આજ થી શરૂ(તા.16-08-2020)
⏰રવિવારે સમય :- 4 થી 5
30 રવિવાર
કાર્યક્રમ ને અંતે આવતા પ્રશ્નોના જવાબ આપવા
તાલીમ પૂર્ણ કરનાર ને SSA ગાંધીનગર તરફ થી પ્રમાણપત્ર આપવામાં આવશે.
Registration માટે નીચેની લિંક પર ક્લીક કરો.
S.S.A ગાંધીનગરનો પરિપત્ર
1.તા.16-08-2020(તાલીમ) Video